કલાકારની યાદી બનાવવા માટે મદદ કરો
અમારા લાખો કલાકારો અજાણ્યા રહે છે અને ગરીબી અને ભૂખમાં મરી જાય છે. અમે લોક/પરંપરાગત ગાયક/વદ્યકાર કલાકારોની માહિતી એકત્રિત કરી રહ્યા છીએ - જે સ્ટ્રીટ પરફોર્મર્સ તરીકે કામ કરે છે.
અમે તેમને મદદ કરવા માટેના રસ્તાઓ વિશે વિચારી રહ્યા છીએ. કૃપા કરીને અમને એક યાદી બનાવવામા મદદ કરો.